top of page

NEP has ordered reduction in syllabus..... ખબર છે ને ?

23 Sept 2023

હવે first testનો સમય નજીક આવી રહ્યો છે.... થોડા પેપર practice કરવા જોઇયે..

હા ભાઈ, science લીધું છે એટ્લે ભણવું તો પડે..... પણ પરીક્ષાની તૈયારી માત્ર "ભણવા"થી નથી થઈ જતી! ભણ્યા પછી જરા ચકાસવું પણ પડે ને, કે જે ભણ્યા તે બરોબર "સમજ્યા" પણ છીયે..... અને જે "વાંચ્યું" તે બધુ "યાદ રહ્યું" કે પછી....... ????


તો પછી, પરીક્ષા પહેલા, 1-2 practice papers self- test કરીને જોઈ લેવું જોઇયે, ખરું ને ? પણ, આ વર્ષે તો NEPના સૂચન મુજબ આપણાં ગુજરાત બોર્ડ એ સિલેબસ ઘટાડી દીધો છે... તો ગયા વર્ષોના / જૂના પ્રેક્ટિસ પેપર કે ટેસ્ટ તો કામ નહીં લાગે !

એટલેજ અહી તમારા માટે અમે આપ્યા છે નવા, ઘટાડેલા સિલેબસ મુજબના પ્રેક્ટિસ ટેસ્ટ પેપર.... FREE!


આ અઠવાડિયે રસાયણ વિજ્ઞાનના પેપર છે.....Next week Physics આપીશું !


જમનાદાસ પ્રકાશન સંકુલના PAPERLAB APP માં તમે પણ આવા પેપર જાતે પણ બનાવી શકો છો, ખબર છે ને ?





Question paper on your Mobile!!





Coming up NEXT.......PHYSICS QUESTION PAPER

Address

Jamnadas Publishing House
C-16-17-18, Madhavpura Market, Near Police Commisioner's Office, Shahibaug, Ahmedabad, Gujarat 380004
India.

Email

Follow us

  • Facebook
  • Instagram
  • LinkedIn

Subscribe to our newsletters

© 2023 Jamnadas Publishing House, India

bottom of page