Tailored Learning Experiences for Your Students
01
તમારી શૈક્ષણિક પદ્ધતિ અનુસાર મટિરિયલની ગોઠવણ કરાવી શકો છો.
03
Errorless મટિરિયલ અને સુંદર પ્રિંટિંગ
05
ટોપિક કન્સેપ્ટ વિડિ યો, માઇન્ડ મૅપ્સ અને ગ્રાફિક્સ જેવી અદભૂત મલ્ટિમોડલ અભ્યાસ સામગ્રી.
02
તમારી જરૂરિયાત મુજબના ઘટકો (જેમ કે, વિસ્તારપૂર્વક અથવા ટૂં કી થિયરી, બોર્ડ લેવલના MCQ, NEET લેવલના MCQs, NTA ના પ્રશ્નો, PYQs વગેરે) માંથી પસંદગી કરી શકો છો.
04
સરળ, મધ્યમ તેમજ અઘરા (ચેલેંજિંગ) લેવલના ભરપૂર MCQs નો એક જ જગ્યાએ સમાવેશ.
06
સંસ્થાના બ્રાન્ડિંગ માટે દરેક મોડ્યુલમાં તમારી સંસ્થાના નામ અને Photo સાથેનું ટાઇટલ/કવર પેજ
Frequently Asked Questions
આ મટિરિયલમાં કયા પ્રકારના Customization વિકલ્પો ઉપલબ્ધ છે?
જમનાદાસ કંપની પોતાના પુસ્તકો થકી, તમારી સંસ્થાની જરૂરિયાતોને સંપૂર્ણપણે અને વિશ્વાસપૂર્વક પૂર્ણ કરી શકે તે માટે વ્યાપક customization વિકલ્પોની ખાતરી પૂરી પાડે છે. તમે પ્રકરણોના ક્રમ, PYQs (Board/GUJCET/NEET/JEE), NAQs, NTA Questions, સ્વાધ્યાયના પ્રશ્નો, કોયડા વગેરેની પસંદગી કરી શકો છો. જેમ કે અમે આપની સંસ્થાને ટેક્સ્ટબુકના પ્રશ્નો, લેખકો દ્વારા તૈયાર કરાયેલા અજોડ પ્રશ્નો, પાછલા વર્ષોમાં પૂછયેલા પ્રશ્નો વગેરે જરૂરિયાત અનુસાર પૂરા પાડી શકીએ છીએ.
કન્ટેન્ટ સિલેક્ટ કરવાની પ્રક્રિયા શું છે?
તમે જ્યારે અમારો સંપર્ક કરશો ત્યારે અમે તમને ઘટકોનું list આપીશું, તેમાંથી તમે જે-જે ઘટકો select કરશો, તે મુજબ અમે તમને Quotation આપીશું.
શું Customization મોંઘું છે?
ના, બિલકુલ નહીં!! તમે જરૂરિયાત અને budget મુજબ માત્ર જરૂરિયાત જેટલાં જ ઘટકો પસંદ કરી શકો છો જેથી નહીં જોઈતા ઘટકો માટે તમારે ખર્ચ ન કરવો પડે. વળી, જેમ બ્રાન્ડિંગ વધે તેમ સંખ્યા વધે, સંખ્યા વધે તેમ copies વધે અને અંતે copies વધતાં કિમતમા ફાયદો થાય જ.
શું Minimum અમુક સંખ્યામાં ઓર્ડર આપવો જરૂરી છે?
હા, વિદ્યાર્થીઓને એકસમાન મટિરિયલ મળી રહે અને અભ્યાસમાં સાતત્યતા જાળવી રાખવા દરેક વિદ્યાર્થી માટે ખરીદવાની ભલામણ કરવામાં આવે છે.
ઓર્ડર પછી કેટલા દિવસમાં Modules મળી જશે?
ઓર્ડર આપ્યા બાદ 15-21 દિવસમાં મટિરિયલ છાપીને આપને પહોંચાડવામાં આવશે.