top of page

11thમાં કેટલું ભણવાનું?

15 Sept 2023

જો કોઈ તમને એમ કહે કે "11th માં તો ચાલે, 12th માંજ મહેનત કરવી જોઇયે" તો ચેતજો!!




હા,  સાચો મિત્ર હશે તો તમને એમ કહેશે કે 11th તો પાયો છે, અને પાયો જ કાચો હોય તો તમારું બિલ્ડીંગ કેટલું ટકશે?

  • NEET અને JEE જેવી પરીક્ષાઓમાં ધોરણ 11 અને 12 બંનેના સિલેબસ પર સરખું ભારણ હોય છે. 11th ને ઇગનોર ના કરાય

  • ગુજકેટમાં ભલે માત્ર 12thનો  સિલેબસ પૂછાતો હોય, પણ 12thના પ્રકરણો સમજતા પહેલા 11thના કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આગળ જતા તકલીફ પડશે

  • બોર્ડમાં ઘણા ખરા સ્ટુડન્ટ્સ MCQમાં સારા માર્ક લાવી શકે છે,  પરંતુ LQ અને ન્યુમેરિકલ્સમાં સારા માર્ક આવતા નથી કારણ કે LQ લખવાની અને ન્યૂમેરિકલ પદ્ધતિસર સોલ્વ કરવાની પ્રેક્ટિસ પૂરતી થઈ હોતી નથી.  જ્યારે હકીકત એ છે કે ધોરણ 11માં (જ્યાં આમે MCQનું વેઇટેજ ઓછું છે અને થીયરી તથા ન્યૂમેરિકલ્સ નું વેઇટેજ વધારે છે) ત્યાં 12th બોર્ડની તૈયારી સમજી ને પણ LQ લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.



જોકે

  • ઘણી ખરી સ્કૂલ અને ક્લાસમાં 11thનું ભણવાનું ફાસ્ટ કમ્પલીટ કરી દેવામાં આવે છે અને બારમાનું ભણાવવાનું વહેલું ચાલુ કરી દેવામાં આવે છે.

  • હવે આપણે સ્કૂલ કે ક્લાસ પણ નથી બદલવા,  અને સંસ્થાની ટીચિંગ સ્ટાઇલ પણ નથી બદલવી.

  • તો પછી આપણાથી એવું શું કરી શકાય જેને કારણે 11th સિલેબસને અન્યાય પણ ન થાય અને તેમ છતાંય  12thનું વહેલું સ્ટાર્ટ કરી શકાય?

 

જવાબ

Change your reading material

  • 11thમાં એવું મટીરીયલ વાપરો કે જે બોર્ડ તથા NEET બંનેના નિષ્ણાત હોય એવાજ લેખકો એ લખેલું હોય.

  • એવું પ્રકાશન પકડો કે જે તમને બરાબર જરૂરી હોય એટલું જ પીરસે,  ન વધુ, ના ઓછું.

  • ધોરણ 11માં MCQપર ભારણ ઓછું છે પરંતુ LQ અને ન્યુમરિકલ્સ પર ઘણું વધારે છે- એટલે એવું મટીરીયલ પસંદ કરો જેમાં LQ અને ન્યુમેરિકલ વધુ સારી રીતે આપેલા હોય.


 


સારું જ નહીં પણ બેસ્ટ મટીરીયલ કોને કહેવાય એ જોવું હોય તો આ PDF ડાઉનલોડ કરીને જુઓ
11_Bhautik_Part 2
.pdf
Download PDF • 24.77MB

 

(તમે Modernની  બ્રાઇટન બુક ની પીડીએફ ડાઉનલોડ કરીને તમારા ફોનમાં વાંચી શકશો)


 


Coming up next week.....


Sample Chapters of મોડર્ન Brighton રસાયણવિજ્ઞાન ધોરણ 11.

and much more





 



જતાં પહેલા થોડું હસી લઈએ ....


enjoy the MEMES



bottom of page